Castor બજારએ ઓનલાઈન માર્કેટ છે.
Castor બજારએ ઓનલાઈન માર્કેટ છે, જેમાં ખેડૂત મિત્રો કે જે એરંડાનું ઉત્પાદન કરે છે, તે લોકો દરરોજના ભાવ ઘરે બેઠા જોઈ શકે છે અને તેમનું ઉત્પાદન સારા ભાવે ઘરેથી જ વેચી શકે છે.આ online બજારથી ખેડૂત મિત્રોને સારા ભાવ જાણવા કે વેચવામાં જે મુશ્કેલી પડે છે તે દૂર કરવાનો પ્રયત્ન છે