માંરહેલઉપયોગઉપયોગ
આ એપ્લિકેશન માં રહેલ મેડિટેશન અને પ્રાથના ઓ નો ઉપયોગ કરી હાલના આ ઝડપી યુગમાં માણસો મનની શાંતિ મેળવી શકસે તેમજ(૧) બેઝીક ઉપચાર (૨) એડવાન્સ ઉપચાર (૩) માનસિક ઉપચાર તથા પ્રોટોકોલ ની જણાવેલ સારવાર નો ઉપયોગ કરી આ મુજબ ના યોગિક હિલિંગ ના કરેલ કોર્સ વાળા વ્યક્તિઓને હિલિંગ દ્વારા યોગિક ઉપચાર કરવા માં સરળતા રહેશે